યુક્રેન પરના હુમલા બાદ સમગ્ર વિશ્વમાં હાહાકાર વ્યાપ્યો છે. યુક્રેનની સ્થિતિ વધારેને વધારે ખરાબ થઈ રહી છે. સામાન્ય લોકોમાં એ હદે ડર વ્યાપ્યો છે કે, તેઓ પોતાના ઘર છોડીને મેટ્રોની નીચે કે અંડરગ્રાઉન્ડ જગ્યાઓમાં સંતાઈ રહ્યા છે. હજારો લોકો પોતાનો દેશ છોડીને પાડોશના દેશ તરફ વળી રહ્યા છે. આ બધા વચ્ચે યુક્રેનમાં રશિયાના હુમલા બાદ અનેક દેશોએ મોસ્કો (Moscow) પર અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કરી દીધા છે. વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ આ માટે ક્રેમલિન (Kremlin) પર દબાણ બનાવવાના પ્રયત્ન અંતર્ગત આ પ્રતિબંધો લાગુ કર્યા છે. તો ચાલો જાણીએ વિશ્વએ રશિયા પર કયા કયા પ્રતિબંધો મુક્યા છે અને તેની શું અસર પડશે.