Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને શુક્રવારે 'બ્રિકસ' અંગે મોદીનાં વલણની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ જૂથ પશ્ચિમ વિરોધી નથી પરંતુ પશ્ચિમ રહિત છે. આ સાથે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં પ્રમુખ પુતિને કહ્યું હતું કે તેઓ મારા મિત્ર છે અને રશિયા તે માટે તેઓનું આભારી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ