યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો આજે ચોથો દિવસ છે. રશિયાનો હુમલો હવે બેકાબૂ થતો જઈ રહ્યો છે. સવારે જ યુક્રેન રશિયન સૈનિકોના હુમલાથી ડરેલુ છે. રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિને કહ્યુ કે બેલારુસમાં યુક્રેનની સાથે રશિયા વાતચીત માટે તૈયાર છે. આ જાણકારી રશિયન સમાચાર એજન્સીએ આપી છે. આ ઓફર બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મિન્સ્કમાં શાંતિ વાર્તાની ઓફરને ઠુકરાવી દીધી. તેમણે કહ્યુ કે યુક્રેન અન્ય સ્થળો પર વાતચીત માટે તૈયાર છે.