Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ હુમલાઓના કારણે દરરોજ નાગરિકો માર્યા જાય છે. લવીવમાં રશિયન સેના ના હુમલા ચાલુ છે. આ દરમિયાન રશિયાએ અહીં એક સૈન્ય મથક ને નિશાન બનાવ્યું છે. આ સૈન્ય થાણા પર હવાઈ હુમલા માં 35 લોકોના મોત થયા હતા જ્યારે 134 લોકો ત્યાં હોવાના અહેવાલ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે લવિવના પ્રાદેશિક ગવર્નરને ટાંકીને આ માહિતી આપી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ