રશિયા (Russia)એ ગુરુવારે યૂક્રેન (Ukraine) સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. યૂક્રેનમાં ખરાબ થઈ રહેલી હાલત વચ્ચે ભારત સતત યૂક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને (Indian stranded in Ukraine) બચાવવા માટે પ્રયત્નશીલ છે. શુક્રવારે વિદેશ મંત્રાલય (Foreign ministry) તરફથી સરકારી ટીમોની માહિતી જાહેર કરવામાં આવી છે. આ ટીમે હંગેરી (Hungary), પોલેન્ડ (Poland) અને રોમાનિયા (Romania)માં ભારતીયોને યૂક્રેનમાંથી બહાર કાઢવા માટે મદદ કરી રહી છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Putin) સાથેની વાતચીત દરમિયાન પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
યૂક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે ભારત સરકારે 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. આ માટે દિલ્હીમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. સરકાર તરફથી +911123012113, +911123914104, +911123017905 અને 1800118797 નંબર જાહેર કરવામાં આવ્યા છે.