યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર સમગ્ર વિશ્વ મીટ માંડીને બેઠુ છે. લશ્કરી રીતે નબળું પડેલું યુક્રેન હજૂ પણ તેની રાજધાની કિવને રશિયન હાથમાંથી બચાવવા માટે મક્કમ છે, જ્યારે રશિયન સૈનિકોને હવે યુક્રેનમાં બધી દિશામાંથી આગળ વધવાનો આદેશ આપવામાં આવ્યો છે.