યુકે સરકારે સલામત દેશોની વિસ્તૃત યાદીમાં ભારતનો સમાવેશ કરવાની યોજના રજૂ કરી છે, જે દેશમાંથી ગેરકાયદેસર રીતે પ્રવાસ કરતા ભારતીયોના પરત ફરવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે અને બ્રિટનમાં આશ્રય મેળવવાની તેમની તકો દૂર કરશે. બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં રજુ કરાયેલા કાયદાના મુસદ્દામાં ભારત અને જ્યોર્જિયાને આ યાદીમાં ઉમેરવાના દેશો તરીકે સામેલ કરવામાં આવ્યા છે