Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બ્રિટનની હાઇકોર્ટે વિજય માલ્યાને તેની પાસેથી વસૂલી કરવા કેસ લડી રહેલી ૧૩ બૅન્કને થયેલા ખર્ચના ઓછામાં ઓછા ૨,૦૦,૦૦૦ પાઉન્ડની ચુકવણી કરવાનો હુકમ કર્યો છે. ભારતીય સ્ટેટ બૅન્કના નેતૃત્વ હેઠળ માલ્યા સામે કાનૂની જંગે ચઢેલી ૧૩ બૅન્ક અંદાજે ૧.૧૪૫ અબજ પાઉન્ડ પાછા મેળવવા હકદાર હોવાનું કહેતા એક ભારતીય અદાલતના ચુકાદાને બહાલી આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ