Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બ્રિટિશ સરકારે પાર્લામેન્ટ- હુમલાના આંતકીઓ વચ્ચેના મેસેજને ચકાસવા દેવાનો મેસેજિંગ સર્વિસ પ્રુવાઈડરને અનુરોધ કર્યો. તપાસમાં છતું થયું કે હુમલાખોરોએ વોટ્સએપ,ફેસબુકનો ઉપયોગ કરેલો. તે સંદર્ભે ગૃહ સચિવે કહ્યું કે પોલીસ અને સિક્યુરિટી એજન્સી આ મેસેજ તપાસી ન શકે તે ન ચાલે. ગૃહ સચિવે કહ્યું કે સાયબર સિક્યુરીટી માટે સંદેશાઓની આપ-લેની ચકાસણી જરુરી છે,  અને તેના સુધી સિક્યુરીટી એજન્સીની પહોંચ અનિવાર્ય છે.     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ