વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તર પ્રદેશના મહોલામાં ગરીબી રેખા નીચે રહેતા લાભાર્થીઓની વચ્ચે એલપીજીનું કનેક્શન વિતરિત કરી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બીજા ચરણ ની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ આ અવસર પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા.