UGC એ પરીક્ષાની માર્ગદર્શિકા અને શૈક્ષણિક 2021-22 માં પ્રવેશ માટે કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર મુજબ, યુનિવર્સિટીઓએ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે 31 જુલાઈ (July) સુધીમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
UGC એ ચાલુ વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર (Education Calendar) અને આગામી પરીક્ષાની માર્ગદર્શિકા (Guideline) જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, તમામ યુનિવર્સિટીઓએ 31 ઓગસ્ટ, 2021 સુધીમાં અંતિમ વર્ષ અથવા સેમેસ્ટર (Semester) પરીક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે. ઉપરાંત, શૈક્ષણિક 2021-22 માં પ્રવેશ માટે UGC એ જણાવ્યું છે કે, વિવિધ યુનિવર્સિટીઓમાં UG ની પ્રવેશ પ્રક્રિયા CBSE, ICSE ની રજુઆતને ધ્યાનમાં રાખીને નવું શૈક્ષણિક સત્ર 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે.