યુગાંડાના રાષ્ટ્રપતિ મુસેવનીએ ઓરલ સેક્સને લઈને એક વિવાદિત નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે ઓરલ સેક્સ કરવું ખોટી બાબત છે અને તેના પર બેન લગાવી દેવો જોઈએ. આ સાથે જ તેમણે આરોપ મુક્યો કે આ પ્રકારની ગંદી બાબત કેટલાક બહારના લોકોના કારણે યુગાંડામાં પ્રવેશી છે. માટે દેશવાસીઓએ આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.