મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રમાં NRC એટલે કે નેશનલ સિટિઝન રજિસ્ટર લાગુ નહી કરે. તેમણે કહ્યું છે કે, "NRC લોકોની નાગરિકતા છીનવવા માટે નથી પણ નાગરિકતા આપવા માટે છે. જો તેને લાગુ કરાયુ તો હિન્દુ અને મુસ્લિમો એમ બંને માટે નાગરિકતા સાબિત કરવાનુ મુશ્કેલ હશે અને એવુ હું થવા નહી દઉ." જણાવી દઈએ કે, અગાઉ શિવસેનાએ CAA બિલનું લોકસભામાં સમર્થન કર્યું હતુ જયારે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું.