મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે આવતીકાલે ઉદ્ધવ ઠાકરે શપથ ગ્રહણ કરે તે પહેલા તેઓએ આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. પદનામિત મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પત્ની રશ્મી ઠાકરે સાથે રાજભવન પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી છે.