એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે પરંતુ મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણનો હજુ અંત નથી આવ્યો. ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પાર્ટીના સંગઠનમાં 'શિવસેના નેતા'ના પદ પરથી દૂર કરી દીધા છે.