કોરોના વાયરસના સંક્રમણને ફેલાતા રોકવા માટે 3 મે સુધી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. ત્યારે મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને પોતાના ઘરે મોકલવા માટે વિશેષ ટ્રેન ચલાવવાની માગ કરી છે.
મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરી કહ્યું છે કે, “CM ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેએ વિશેષ ટ્રેનોની પોતાની માગને ફરી એક વખત દોહરાવી છે જેથી એમ સુનિશ્ચિત કરી શકાય કે અન્ય રાજ્યમાંથી આવેલા પ્રવાસી શ્રમિક ઘરે પરત ફરી શકે, તેમણે વડાપ્રધાન અને રેલ મંત્રાલયને માગ કરી છે કે આ વિશે દિશા નિર્દેશ એપ્રિલના અંત સુધી જાહેર કરવામાં આવે.”