મહારાષ્ટ્ર ના 19મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં ઉદ્ધવ ઠાકરે એ કેબિનેટની પહેલી બેઠક કરી. બેઠક બાદ પ્રેસ કૉન્ફરન્સમાં જનતાને વિશ્વાસ અપાવ્યો કે મહારાષ્ટ્રમાં સારી સરકાર આપશે અને ખેડૂતોની ખુશહાલી માટે કામ કરશે. તેઓ એક-બે દિવસમાં ખેડૂતોના કલ્યાણની યોજનાઓની જાહેરાત કરશે. મુખ્યમંત્રી ઠાકરેએ રાયગઢ ના શિવાજી કિલ્લાના પુનરુદ્ધાર કરવા માટે 20 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવાની જાહેરાત કરી.