બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતદ્વારા મુંબઇની તુલના પીઓકે (PoK) થી કરવા અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) સોમવારે વ્યંગ કરતા કહ્યું કે, કેટલાક લોકો તે શહેર પ્રત્યે કૃતજ્ઞ નથી જ્યાંથી તેઓ પોતાનો રોજગાર,કામ ધંધો શરૂ કરે છે.
કંગનાના ટ્વીટની નિંદા
રનૌત દ્વારા હાલમાં મુંબઇ અને અહીની પોલીસ પર કરવામાં આવેલી ટિપ્પણી અંગે હોબાળો થયો છે. રનૌતે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ શા માટે મુંબઇ પાકિસ્તાન કબ્જાના કાશ્મીરની જેમ અનુભવી રહ્યા છે. તેમના આ ટ્વીટની અનેક ગ્રુપ દ્વારા નિંદા કરવામાં આવી રહી છે. અભિનેત્રીએ કહ્યું કે, તેમને હિમાચલ પ્રદેશ કે હરિયાણા પોલીસની સુરક્ષા જોઇએ અને બોલિવુડમાં કથિત માદક પદાર્થોના માફીયાનો ખુલાસો કરવા માટે તેઓ મુંબઇ પોલીસની સુરક્ષા સ્વિકાર નહી કરે.