કિસાન આંદોલનને લઈને હાલમાં જ ઉઠી રહેલા આંતરરાષ્ટ્રીય અવાજો પછી ભારતીય સેલિબ્રિટીઓએ પણ આ તથાકથિત ષડયંત્ર ટ્વિટનો જવાબ આપ્યો હતો. હવે મહારાષ્ટ્રની સરકાર આ બધા ભારતીય સેલિબ્રિટીઝના ટ્વિટને લઈને તપાસ કરાવી શકે છે. આવા સંકેત સોમવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેખમુખે આપ્યા છે. જોકે તેમણે હાલ તપાસને લઈને કોઈ આદેશ આપ્યો નથી પણ સરકારે ફક્ત આશ્વાસન આપ્યું છે. બતાવી દઈએ કે કિસાન આંદોલનને લઈને ટ્વિટ કરનારમાં ભારત રત્ન લતા મંગેશકર, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરબોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)અને કંગના રનૌટ જેવા સેલિબ્રિટી સામેલ હતા.