મહારાષ્ટ્રમાં 18થી 44 વર્ષના તમામ નાગરિકોને ફ્રીમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે દેશભરમાં 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. વેક્સિન માટે આજથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.