Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનના ઉદયપુરમાં એક દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરનાર શખ્સનો આનંદનો એ વખતે પાર નહતો જ્યારે એમનો હોંશિયાર પુત્ર કલ્પિત વિરવલ જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન એટલે કે JEE મેઇનમાં ટોપર બન્યો હતો. મહત્વની વાત તો એ હતી કે એણે ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા હતા. જો કે ટોપર રહેવાની કલ્પિત વીરવલની આદત છે, કેમ કે ઇન્ડિયન જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડ અને નેશનલ ટેલેન્ટ રિસર્ચ એક્ઝામમાં પણ અગાઉ એ ટોપર રહ્યો હતો.
પ્રતિષ્ઠિત મનાતી આઇઆઇટી સહિત વિવિધ એન્જીનીયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ