યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ ઉત્તરાખંડ વિધાનસભામાં બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ વિધાનસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડ પહેલુ રાજ્ય બન્યું છે જેને યુનિફોર્મ સિવિલ કોડ બીલ પાસ કર્યું છે. આ બીલના પાસ થયા બાદ હવે ઉત્તરાખંડમાં આમાં બદલાવ આવશે.