-
ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં એપ આધારિત ટેક્સી સેવા આપનાર ઉબેર કેબ કંપનીના 5.70 લાખ ટેક્સીચાલકો અને તેમાં મુસાફરી કરનાર મુસાફરોનો ડેટા ચારી લેવાયો હતો. ઉબેર કંપનીએ ડેટા ચોરનાર હેકર્સને ખંડણી પેટે 1 લાખ ડોલરની રકમ ચુકવીને ચોરેલ ડેટાનો નાશ કરવાની ખાતરી માંગી હતી. અને ઉબેરની વિનંતી સ્વીકારીને ચોરેલ ડેટાનો નાશ કર્યો હોવાનું માની લેવાયું છે. પોતાના ડ્રાઇવર્સ અને મુસાફરોના ડેટાને સુરક્ષિત રાખવામાં કંપની નિષ્ફળ રહી તે એક શરમજનક છે. કેમ કે હેકર્સ દ્વારા એ ડેટાનો ખરેખર નાશ કરાયો કે કેમ તે અંકે શંકા સેવાઇ રહી છે. હેકર્સ આ ડેટાનો દુરૂપયોગ કરે તેવી શક્યતા છે.