Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાએ કેટલાક વિદેશી કર્મચારીઓને ફરીથી એચ-૧બી વિઝા અરજી રજૂ કરવા મંજૂરી આપી છે. જોકે, ફેડરલ એજન્સીના જણાવ્યા મુજબ ભારતીય આઈટી વ્યાવસાયિકોમાં સૌથી વધુ માગ ધરાવતા આ નોન-ઈમિગ્રન્ટ વિઝાની અરજી પ્રારંભિક રજિસ્ટ્રેશન સમયના આધારે રદ કરાઈ હોય તેવા વ્યાવસાયિકોને જ ફરીથી એચ-૧બી વિઝા અરજી કરવા મંજૂરી આપવામાં આવી છે. એચ-૧બી વિઝા અમેરિકન કંપનીઓને વિશેષ કામગીરી માટે વિદેશી ટેકનિકલ નિષ્ણાતોને નોકરી પર રાખવા સક્ષમ બનાવે છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ