-
રાજકોટ-પાટણવાવ-ઉપલેટા રોડ પર રાજ્ય પરિવહન નિગમની ઉપલેટાથી લિંબુડા જઇ રહેલી એસ.ટી.બસનું ટાયર ફાટતાં ડ્રાઇવરે બસ પરનો કબુ ગુમાવ્યો હતો અને એસટી બસ એક ઝાડ સાથે ધડાકાભેર ટકરાતાં એક મુસાફરનું મોત નિપજ્યું હતું. તો પાંચ અન્ય મુસાફરો ઘાયલ થયા હતા.