સાઉદી અરબમાં ભારતના કેટલાક લોકો ફસાયા છે જેમાં ગુજરાતના 17 જેટલા વ્યક્તિઓ ફસાયા હોવાની વાત બહાર આવી છે ત્યારે તેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના કોષ ગામના બે યુવાનોનો સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું હતું , યુવાનોના પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.
દેશ દુનિયામાં નોકરી મેળવીને લોકો પોતાનું અને પરિવારની આર્થીક રીતે મજબૂત કરવા વિદેશમાં નોકરી કરતા હોય છે તેવા ભારતીયો સાઉદી અરબમાં એક ત્યાંની કંપનીમાં નોકરી કરે છે. તે લોકોને પરત ભારત આવવું છે છતાં પરત આવી શકે તેમ નથી કારણ છે ત્યાંની વર્ક પરમીટ જે પૂર્ણ થઈ છે અને કંપની દ્વારા રીન્યૂ કરી અપાતી નથી.
આવા મૂળ ભારતીયો અરબમાં ફાસાયા હોવાનું જાણવા મળ્યું છે જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના કોષ ગામના કલ્પેશ લાડ અને ભીખુ પટેલ પણ ત્યાં ફસાયની વાત મળતા જ પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યું છે શુ છે.