લોકસભા ચૂંટણીનો છઠ્ઠા તબક્કા માટે આજે સવારથી 7 રાજ્યોની 59 સીટ પર મતદાન શરુ થઈ ગયું છે. પરંતુ લોકશાહી માટે કલંકિત કહેવાય તેવી ઘટના બની છે જેમાં બંગાળમાં TMC-BJPના બે કાર્યકર્તાઓની હત્યા, 2ને ગોળી મારી હતી.
આ તબક્કામાં દિલ્હીની 7, બિહારની 8, હરિયાણાની 10, મધ્યપ્રદેશની 8, ઉત્તરપ્રદેશની 14, બંગાળની 8 અને ઝારખંડની 4 સીટ પર મતદાન ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશમાં મુરૈના, ભિંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ, રાજગઢની સીટ પર વોટિંગ છે.
દેશમાં ચાલી રહેલ લોકસભાની ચુંટણી અત્યાર સુધીમાં 5 તબક્કામાં 67.3% મતદાન, પહેલાંતબક્કામાં સૌથી વધુ 69.5% વોટિંગ થયું હતું.
તબક્કો |
બેઠક |
ક્યારે થયું મતદાન |
મતદાનની ટકાવારી |
પ્રથમ |
91 |
11 એપ્રિલ |
69.5% |
બીજો |
95 |
18 એપ્રિલ |
69.44% |
ત્રીજો |
117 |
23 એપ્રિલ |
68.4% |
ચોથો |
71 |
29 એપ્રિલ |
65.51% |
પાંચમો |
51 |
06 મે |
64% |