ભારત સ્પેસ સંસ્થાન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેના મહત્વાકાંક્ષી SpaDeX મિશનમાં સફળતા મેળવવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ISROના જણાવ્યા પ્રમાણે, સ્પેસ ડોકિંગ પ્રયોગ (SpaDeX) હેઠળ, બંને અવકાશયાનનું 15 મીટર અને વધુ 3 મીટર નજીક આવવાનું પરીક્ષણ સફળ રહ્યું છે.