-
ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરી થઇ રહી હોવાની બાતમીના આધારે રાજકોટ રૂરલ એસઓજી પોલીસે વોચ રાખીને 3 કિલો 300 ગ્રામ ગાંજા સે પર પ્રાંતના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે શાપર-વેરાવળમાંથી કેદાર ગુપ્તા અને ભોલા ગુપ્તા પાસેથી નશીલા પદાર્થનો આ જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.