Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ૪૨માંથી ૧૮ સીટ જીતીને મોટી સફળતા મેળવનાર ભાજપએ એક જ અઠવાડિયામાં મમતાનાં ગઢમાં ગાબડાં પાડયા છે. મંગળવારે તૃણમૂલમાંથી ૨ ધારાસભ્ય અને ૫૦ કોર્પોરેટર્સે સામૂહિક પક્ષપલટો કર્યો છે અને ભાજપમાં જોડાયા છે. આને કારણે મમતાએ ૩ નગરપાલિકા ગુમાવી છે અને તેનાં પર ભાજપએ કબજો જમાવ્યો છે. CPMના એક ધારાસભ્યએ પણ પાટલી બદલીને ભાજપનો પાલવ પકડયો છે. દિલ્હીમાં આ નેતાઓએ ભાજપનું સત્તાવાર સભ્યપદ સ્વીકાર્યું હતું. સૂત્રોનાં જણાવ્યા મુજબ ૧લી જૂને તૃણમૂલનાં બીજા ૬ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ