દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસર સર્જાવાની શકયતા રહેલી હોવાથી દરિયામાં ડીપ્રેશન અને ત્યારબાદ સાયકલોન સ્ટ્રોમ(વાવાઝોડાની સ્થિતિ) બનવાની શકયતા હોવાથી ગુજરાત સૌરાષ્ટ્રના સાગરકાંઠે તમામ બંદરો પર એક નંબરનુ ભય સૂચક અને સાવધાની સૂચક સિગ્નલ પ્રદર્શિત કરાયું છે.તેમજ ફિશરિઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
અને આગામી ૨૪ કલાકમાં પવનની ગતિ વધી શકે છે. એમ જણાવવામાં આવ્યું છે. આ સુચનાના આધારે સૌરાષ્ટ્રની તમામ બોટ નજીકના બંદર તરફ આવવા લાગી છે. અને દરિયામાંથી આશરે બે હજાર જેટલી બોટ પરત આવી છે.