જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. શુક્રવારના રોજ સુરક્ષાદળોએ ફરી એકવાર બે આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સેનાનો એક અધિકારી પણ ઘાયલ થયો છે.