Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર ચીનના એક ગામમાં ૮૦ વર્ષના વૃદ્ધની જન્મદિવસ પાર્ટી ચાલી રહી હતી ત્યારે અચાનક બે માળની રેસ્ટોરન્ટની ઇમારત ધરાશાયી થતાં દુર્ઘટનામાં ૨૯ લોકોનાં મૃત્યુ થયા હતા. બચાવ કામગીરી પૂરી થઇ હોવાને અંતે સત્તાવાળાએ જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં અન્ય ૨૯ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તો પૈકી સાતની સ્થિતિ ગંભીર છે. કાટમાળ નીચેથી કુલ ૫૭ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. દુર્ઘટના સર્જાતાં જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્નિફર ડોગનો ઉપગોય કરી બચાવ કામદારો કામે લાગ્યા હતા. ક્રેન અને હાઇ ટેક સેન્સરથી કાટમાળમાં શોધખોળ કરીને કોંક્રિટ સ્લેબને હટાવીને ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. શનિવારે સવારે ૯.૪૦ના સુમારે ઇમારત તૂટી પડી હતી. ચીની અખબારે જણાવ્યું હતું કે કેબિનેટનું વર્ક સેફ્ટી પંચ દુર્ઘટનાના કારણની તપાસ કરશે. દ્યોગિક સુરક્ષા મોરચે ચીનમાં મોટાપાયે સુધારો છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ઇમારત નિર્માણના માપદંડો હજી બોદા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ