Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં પરપુરુષ સાથે સંબંધ રાખનાર વિધવા માતાની કામલીલાને જોઇ જનાર સંતાનોને તેની માતા ત્રાસ આપતી હોવાના મુદ્દે મામલો પોલીસ પાસે પહોંચ્યો છે. અમરાઇવાડી પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે. આરોપી વિધવા મહિલા પરપુરુષ સાથે પોતાની વાસના સંતોષવાની હોય ત્યારે દીકરાઓને ધાબે મોકલી આપતી અને નીચે આવી જાય તો માર મારતી હતી. મહિલાની આ હરકતોથી કંટાળી તેના પતિએ પણ આપઘાત કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ