બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને સંડોવતા ડ્રગ કેસની તપાસ કરનારા બે અધિકારીઓને શંકાસ્પદ પ્રવૃત્તિઓને પગલે એનસીબી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિશ્વ વિજય સિંહ અને આશિષ રંજન પ્રસાદ બંનેની શંકાસ્પદ પ્રવૃત્તિઓનો ઘટસ્ફોટ વિજિલન્સ તપાસમાં થયો હતો.
આર્યન કેસમાં ખંડણીના આરોપોને પગલે વિજિલન્સ તપાસ થઇ હતી
ગયાં વર્ષે ઓક્ટોબર માસની ત્રીજી તારીખેં મુંબઇથી રવાના થયેલાર્કોર્ડેલિયા ક્રૂઝ પર ડ્રગ પાર્ટીનો પર્દાફાશ થયો હતો. તેમાં શાહરુખના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વિશ્વ વિજય સિંઘ તપાસ અધિકારી હતા અને આશિષ રંજન પ્રસાદ તેમના ડેપ્યુટી હતા.