Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં એકવાર ફરી બેંકો મર્જર થઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, 1 એપ્રિલ 2024થી વધુ 2 બેંકોને મર્જર કરવામાં આવી રહી છે. જેને આરબીઆઈએ મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ વખતે ફિનકેર સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ (Fincare Small Finance Bank) નું એયુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ (AU Small Finance Bank Ltd) સાથે થવાની છે. જે આગામી 1 એપ્રિલથી આ બે બેંક એક થઈ જશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ