ગીર સોમનાથ-વેરાવળ દરિયા કાંઠેથી પકડાયેલા 350 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં, પોલીસે વઘુ બે વ્યક્તિની ધરપકડ કરી છે. જામનગરના બેડી વિસ્તારમાંથી ગીર સોમનાથ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે. ડ્રગ્સની ડિલેવરી સહિતની ભુમિકાને આધારે ધરપકડ કરવામાં આવી છે. ટૂંક સમયમાં ડ્રગ્સ કૌંભાડની સિન્ડિકેટનો પર્દાફાશ થઇ શકે છે.