જમ્મુ કાશ્મીરમાં બે જુદા જુદા ઓપરેશન દરમિયાન ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. કુપવાડા અને કુલગામમાં થયેલા આ ઓપરેશન દરમિયાન માર્યા ગયેલા આતંકીઓ પૈકી એક પાકિસ્તાની આતંકી લશ્કરે તોયબા સાથે જોડાયેલો છે. આતંકીઓને સૈન્ય હાજર હોવાની જાણ થઇ જતા ગોળીબાર કરી દીધો હતો. જોકે સૈન્યએ સ્થિતિ સંભાળી લીધી હતી અને આતંકીઓને વળતો જવાબ આપતા ચાર ઠાર મરાયા હતા.