જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓ ઠાર મરાયા હતા. માર્યા ગયેલા બન્ને આતંકીઓમાંથી એક આતંકી પોલીસ કોન્સ્ટેબલ રેયાઝ અહેમદની હત્યામાં સામેલ હતો. આ હત્યા આ જ મહિનામાં આતંકીઓએ કરી હતી. જેનો સૈન્યએ બદલો લીધો હતો.