અમેરિકી બિઝનેસ મેગેઝિન ફોર્ચ્યૂનની અંડર ૪૦ યાદીમાં પ્રભાવશાળી અને પ્રેરક યુવા તરીકે બે ભારતવંશી અર્જુન બંસલ અને અંકિતી બોસને સ્થાન અપાયું છે. ઇન્ટેલના વાઇસ પ્રેસિડેન્ટ અને એઆઈ લેબના અર્જુન બંસલ તથા ફેશન પ્લેટફોર્મ ઝિલિન્ગોના સીઈઓ અને સહસ્થાપક અંકિતી બોસને અંડર ૪૦ યાદીમાં સામેલ કરાયા છે.