-
અમદાવાદના પાલડી શિશુગૃહમાં રહેનાર બે સગા ભાઇઓ વિનાયક અને વિગ્નેશના નશીબ એવા ખુલ્યા કે ફ્રાન્સથી એક નિઃસંતાન દંપતિ અમદાવાદ આવ્યું અને તેમને આ આ બે સગાભાઇઓ ગમી ગયા અને દત્તક તરીકે સ્વીકારતા જ આ બે સગાભાઇઓના નશીબ ખુલી ગયા છે. મિ. જેરેલીમ પ્લેટિન અને તેમના પત્ની મેરેલિન લેટિન દંપતિએ અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે. સિંગની હાજરીમાં આ બે બાળકોને કાયદેસર દત્તક લીધા છે અને તેમને અપનાવીને ફ્રાન્સ લઇ જશે. આ અનાથ બાળકોએ ક્યારેય પેરિસના સપના પણ જોયા નહીં હોય તેઓ હવે પેરિસ સહિતના શહેરોમાં પોતાનું જીવન વિતાવશે. આને કહેવાય નશીબના બળિયા.