બ્રિટનમાં કોરોના વાયરસનું નવું ઘાતક સ્વરૂપ સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વ હાલ ચિંતિત છે. ત્યારે બીજી તરફ ભારતે 31 ડિસેમ્બર સુધી ત્યાંથી આવવાળી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ગત રાત્રે લંડનથી દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા પાંચ મુસાફરો અને ક્રૂ મેમ્બરો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમના નમૂનાઓને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે.