Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના વાસણા ચોકડી પાસે  આજે ગુરુવારે સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 2 લોકોનાં મોત થયાં હતાં. પ્રાપ્ત થતી માહિતી અનુસાર સંખેડા પાસે સર્જાયેલા આ માર્ગ અકસ્માતમાં એક બાઈક ચાલક પણ ટ્રકની અડફેટે આવતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ