કડોદરા GIDCની મિલમાં સવારે આશરે 4.30ની આસપાસ ભીષણ આગની ઘટના બની હતી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં બેઝમેન્ટમાં આગ લાગતાં બે કામદારના મોત થયા છે. જ્યારે ફાયર વિભાગે 100થી વધુ કામદારોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે અનેક કામદારોને નાની મોટી ઇજા થતા તેમને હોસ્પટિલમાં લઇ જવામાં આવ્યા છે. આગ લાગતા જ સુરત શહેર અને જિલ્લાની 10થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.