બનાસકાંઠા જિલ્લા માં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ ની હેરાફેરીની બદી ખૂબ જ વધી ગઈ છે. જેને નાથવા માટે જિલ્લા પોલીસ પણ સક્રિય બનતા આજે પાલનપુર માંથી બે પરપ્રાંતીય શખ્સો મેફેડ્રોન ડ્રગ્સ (MD Drugs) સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે 260 ગ્રામ ડ્રગ્સ સહિત કુલ 26.33 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.