પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનુ લાંબા સમયની બિમારી બાદ મોહાલીામાં 96 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. બાદલના નિધન પર પીએમ મોદી સહિત તમામ રાજકીય નેતોઓએ શોક વ્યક્ત કર્યો છે. બાદલના નિધન બાદ કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે પાંચ વખત મુખ્યમંત્રી રહેવા ઉપરાંત બાદલ પંજાબના સૌથી યુવા મુખ્યમંત્રી પણ હતા.