આખા રાજ્યમાં (Gujarat) ભાદરવો ભરપૂર થઇ રહ્યો છે. ત્યારે ડિપ્રેશનની અસરને કારણે આજે જામનગર, પોરબંદર, વલસાડ, દ્વારકા, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદરહેવાની પણ શક્યતાઓ છે. જોકે સૌરાષ્ટ્ર પરથી રેડ એલર્ટ (no red alert in Gujarat) હટી જતા મોટી રાહત મળી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં કોઇપણ સ્થળે વરસાદની રેડ એલર્ટ નથી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વરસાદી સિસ્ટમ થોડી નબળી પડતા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં આગામી બે દિવસ ભારે વરસાદ થઇ શકે છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ભાવનગર, ગીરસોમનાથ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ, નવસારીમાં ભારે વરસાદ થઇ શકે છે. દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ થઇ શકે છે.