જાપાનમાં ઉચ્ચ સભાગૃહ માટે થયેલી ચૂંટણીમાં પૂર્વ પીએમ શિંજો આબેની પાર્ટી એલડીપીને બહુમત મળી છે. આ ચૂંટણી આબેની હત્યાના બે દિવસ બાદ થઈ હતી.
જાપાનમાં શાસકીય લિબરલ ડેમોક્રેટિક પાર્ટી - કોમિતો ગઠબંધને 76 બેઠક જીતીને ઉચ્ચ ગૃહમાં પોતાનુ બહુમત યથાવત રાખ્યુ. શિંજો આબેની પશ્ચિમ જાપાનના નારા શહેરમાં શુક્રવારે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તે સમયે તેઓ ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા.