પશ્ચિમ બંગાળમાં ઘુસેલા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાના ભારતનિકાલ માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. એક વર્ષમાં આવા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાને શોધી કાઢવા, પકડવા અને બાદમાં તેમને પરત પોતાના દેશમાં મોકલી દેવાની માગણી કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના રહેવાસી સંદીતા ચક્રવર્તીએ આ પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. તેમણે સાથે એવી પણ માગણી કરી હતી કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ આપે કે એક વર્ષની અંદર આવા ગેરકાયદે ઘુસેલા લોકોને હાંકી કાઢવામાં આવે.