વરસાદ અને પાણીના કારણે રાજ્યમાં મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. દરમિયાન રાજ્યના જૂનાગઢ જિલ્લાના માણાવદર પાસે આવેલા સણોસરા ગામે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.